રસોડામાં રહેલ આ 3 મસાલા મિક્સ કરી ખાઈ લ્યો, મળ વાટે બહાર આવી જશે શરીરનો કચરો.
આજકાલની જીવનશૈલી અને ખોરાકની ખરાબ આદતોને કારણે કબજિયાત અને પેટની સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. શરીરમાં ઝેરી તત્વો જમા થવાથી થાક, ત્વચાની સમસ્યાઓ અને પાચન તંત્ર બગડે છે. પરંતુ આ સમસ્યાનો સરળ ઉપાય તમારા રસોડામાં જ ઉપલબ્ધ છે — અળસી, સૂકું આદુ અને તજ. આ ત્રણેય મસાલા ઔષધીય ગુણોથી ભરપૂર છે. અળસીમાં ફાઈબર અને ઓમેગા-3 … Read more